Denta Water IPO GMP: ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશન IPO તારીખ 22 જાન્યુઆરીના રોજ ઓપન થયો હતો અને આજે ડેન્ટા વોટર IPO ભરવાનો છેલ્લો દિવસ છે. આ IPOમાં સારું રીટર્ન મળી શકે તેમ છે.
Denta Water IPO GMP : ડેન્ટા વોટર આઈપીઓ રૂ.220.50 કરોડના બુક બિલ્ટ ઈશ્યુ સાથે રજૂ કરવામાં આવ્યો છે. પેહલા જાણી લઈએ Denta Water IPO GMP, Denta Water IPO Allotment Status, Denta Water IPO Listing Date, Denta Water IPO Listing Price વિશેની માહિતી.
Denta Water IPO GMP
ડેન્ટા વોટર IPO તારીખ 226 જાન્યુઆરી 2025ના રોજ જાહેર ભરણા માટે ખુલ્યો હતો અને છેલ્લો દિવસ એટલે કે 24 જાન્યુઆરી 2025ના રોજ બંધ થશે. ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશન આઈપીઓ એલોટમેન્ટ તારીખ 27 જાન્યુઆરી 2025ના રોજ થવાનું છે.
About Denta Water and Infra Solutions Limited IPO
ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ વોટર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) સેવાઓ પૂરી પાડે છે. કંપની વોટર મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વોટર મેનેજમેન્ટ ઉપરાંત, ડેન્ટા વોટર રેલ્વે અને હાઇવે ક્ષેત્રોમાં બાંધકામ પ્રોજેક્ટ્સ હાથ ધરે છે. કંપનીની સેવાઓમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેમાં પ્રારંભિક તપાસ, શક્યતા અભ્યાસ, આયોજન, ક્ષેત્ર સર્વેક્ષણ, માટી પરીક્ષણ, ડિઝાઇન, ટેન્ડર બિડિંગ કન્સલ્ટન્સી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને બાંધકામ દેખરેખનો સમાવેશ થાય છે.
Denta Water IPO Date / ડેન્ટા વોટર IPO Date
IPO ખુલવાની તારીખ | 22 જાન્યુઆરી 2025, બુધવાર |
IPO બંધની તારીખ | 24 જાન્યુઆરી 2025, શુક્રવાર |
બેઝીક એલોટમેન્ટ | 27 જાન્યુઆરી 2025, સોમવાર |
રીફંડની શરૂઆત | 28 જાન્યુઆરી 2025, મંગળવાર |
ડીમેટમાં શેર ક્રેડીટ | 28 જાન્યુઆરી 2025, મંગળવાર |
લિસ્ટિંગ તારીખ | 29 જાન્યુઆરી 2025, બુધવાર |
ડેન્ટા વોટર IPO GMP / Denta Water and Infra Solutions Limited IPO GMP
ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ વોટર એન્જિનિયરિંગનો IPO 22 જાન્યુઆરી ના રોજ ઓપન થયો છે, પરંતુ અત્યારથી જ Denta Water IPO GMP હાલ માર્કેટની અંદર ખુબજ સારું બોલાઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 46.60% એટલે કે 137 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે Denta Water IPO Listing Price આના કરતા અલગ પણ હોય શકે છે.
Denta Water IPO Lot Size
Denta Water IPO ની પ્રાઈઝ બેન્ડ 279 – 294 છે, જો તમે રિટેલમાં 1 લોટ માટે IPO ભરવા માંગતા હોવ તો અંદાજીત 14700 રૂપિયાનું રોકાણની જરૂર પડશે. અને જો તમે HNI માં 14 લોટ માટે અરજી કરવા માંગતા હોય તો અંદાજીત 2,05,800 રૂપિયાનું રોકાણ જોશે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે જેથી GujToday.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી.. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
ડેન્ટા વોટર IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?
22 જાન્યુઆરી રોજ Denta Water and Infra Solutions Limited IPO જાહેર ભરણા માટે ઓપન થયો છે.
ડેન્ટા વોટર IPOની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?
ડેન્ટા વોટર આઈપીઓ રૂ.220.50 કરોડના બુક બિલ્ટ ઈશ્યુ સાથે રજૂ કરવામાં આવ્યો છે
ડેન્ટા વોટર IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ડેન્ટા વોટર IPO જાહેર ભરણાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી 2025 છે.
ડેન્ટા વોટર IPOનું એલોટમેન્ટ ક્યારે છે?
ડેન્ટા વોટર IPOનું એલોટમેન્ટ 27 જાન્યુઆરી 2025 રોજ છે.
Denta Water IPO Listing Date ક્યારે થશે?
Denta Water IPO Listing Dateની વાત કરીએ તો તે 29 જાન્યુઆરી 2025ના રોજ લિસ્ટિંગ થશે.
Denta Water IPO GMP કેટલું છે?
GMP 46.60% એટલે કે 137 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે