Stallion India Fluorochemicals IPO Allotment : આજે એટલે કે તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેલિયન ઇન્ડિયા આઈપીઓ એલોટમેન્ટ, Stallion India IPO Allotment થવાનું છે, તો ચાલો આપડે કઈ રીતે એલોટમેન્ટ કરવું અને લેટેસ્ટ GMP કેટલો છે તે ચેક કરીએ.
Stallion India Fluorochemicals IPO Allotment
સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમિટેડનો IPO તારીખ 16 જાન્યુઆરી 2025ના રોજ જાહેર ભરણા માટે ખુલ્યો હતો અને છેલ્લો દિવસ 20 જાન્યુઆરી 2025ના રોજ બંધ થયો હતો. સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ આઈપીઓ એલોટમેન્ટ તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ થવાનું છે.
Stallion India IPO GMP / Stallion India Fluorochemicals IPO GMP
સ્ટેલિયન ઇન્ડિયા આઈપીઓ GMP / સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ આઈપીઓ GMPની લેટેસ્ટ માહિતી મુજબ હાલમાં ગ્રે માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. લિસ્ટિંગ સમયે રોકાણકારોને 53.33%થી વધુનો નફો થઇ શકે છે એટલે કે 138 સુધી ખુલ્લી શકે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ ગ્રે માર્કેટ માત્ર અટકળો પર આધારિત હોય છે, તેના આધારે કંપનીના ફંડામેન્ટલ સ્થિતોનો અંદાજ આવી શકતો નથી.
આજ રોજ એટલે કે 21 જાન્યુઆરી 2025ના એલોટમેન્ટ બાદ BSE, NSE પર તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ Stallion India IPO Listing / Stallion India Fluorochemicals IPO Listing થશે.
આ રીતે સ્ટેલિયન ઇન્ડિયા આઈપીઓ એલોટમેન્ટ ચેક કરો / IPO Allotment Status
BSE વેબ સાઈટ -> www.bseindia.com/investors/appli_check.aspx પર જાઓ.
Issue Type ઓપ્શનમાંથી Equity પસંદ કરો.
Issue Name ઓપ્શમાંથી Stallion India Fluorochemicals Limited પસંદ કરો.
Application Number લખો અથવા Pan No લખો.
રોબોર્ટ ચેક બોક્સ ચેક ક્લિક કરો.
સર્ચ બટન પર ક્લિક કરો.
એક પેજ ખુલશે જેમાં તમારી બધી માહિતી આપેલી હશે. જો તમને IPO એલોટ થયો હશે તો Allotment Detailsમાં સંખ્યા લખેલી આવશે નહિ એલોટ થયો હોય તો ઝીરો લખેલું આવશે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે જેથી GujToday.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.